Skip to main content

ઈરાનના વિદેશમંત્રીની ભારત મુલાકાત

અમેરિકા દ્વારા ઈરાન પર મૂકાયેલા પ્રતિબંધના કારણે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પણ જાખમમાં મૂકાયા છે સંજાગોમાં ભારતે ઈરાન પાસેથી કરવામાં આવતી ખનીજ તેલની ખરીદી તથા અન્ય સંબંધો જળવાઈ રહે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છેપરંતુ અમેરિકાના દબાણના પગલે ખરીદીને સીધી અસર થઈ છેત્યારે ઈરાન સાથેના સંબંધો જાળવવામાં એક મહત્વપૂર્ણ કદમ ભરાયું છેઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે  હેતુથી  તાજેતરમાં ભારતની મુલાકાતે લઈને ભારત-ઈરાન સંબંધો જળવાઈ રહે તે માટેનો પ્રયત્ન કર્યો છેશ્રી ઝરીફે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મહત્વપૂર્ણ વિચારણા કરી અને તેમાં દ્વિપક્ષી સંબંધો ચાલુ રાખવા અંગે મંત્રણા થઈ હતીબંને નેતાઓએ અફઘાનિસ્તાન પ્રશ્ન ઉપરાંત દ્વિપક્ષી અને પ્રાદેશિક પ્રશ્નો પણ ચર્ચાયા હતા.
ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો જાઈએ તો ઘણા જૂના છેએક હજારથીયે વધુ વર્ષથી ઈરાન અને ભારત વચ્ચેના વેપાર સંબંધો છે.
ઈરાન ભારતની ઉર્જાની જરૂરિયાતમાં મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છેભારતને ખનીજ તેજ પુરું પાડતા દેશોમાં ઈરાન મુખ્ય છેઅમેરિકાએ મૂકેલા પ્રતિબંધો છતાં  બાબતને અસર થઈ નહોતીતાજેતરમાં અમેરિકાએ ભારતને અપાયેલી છૂટછાટ રદ કરી છેએટલે ભારતના ખનીજતેલ જથ્થા પર અસર પડી છે.
ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ મહત્વની છેપરંતુ હવે તેની સીધી અસર ઈરાન સાથેના દાયકા જૂના સંબંધો પર પડે છે૧૯૭૯માં ઈરાનની ઈસ્લામિક ક્રાંતિના પગલે ચાર દાયકા જૂના સંબંધોને પણ પ્રભાવ પડ્યો છેભારતની સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોમાં અમેરિકાનો સહયોગ મહત્વપૂર્ણ છેતે રીતે જાતાં બહુ પાંખીયા સંબંધોને સીધી અસર પહોંચે તેવું બન્યું છે ઉપરાંત ભારતના અમેરિકા સાથેના વાણિજ્ય સંબંધો પણ મહત્વપૂર્ણ છેભારતીય નાગરિકોના સંબંધો પણ અમેરિકા સાથે વ્યાપક રીતે સંકળાયેલા છેસામાજિકઆર્થિકવાણિજ્યીક સંબંધોને જાતાં અમેરિકા સાથેના સંબંધો ભારત માટે ખૂબ  મહત્વપૂર્ણ છેઆના કારણે ભારતઈરાન અને અમેરિકા સાથેના સંબંધોને ખૂબ  સંતુલીત રાખવા જરૂરી બને છે હેતુથી  ભારતે બહુ  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને બંને દેશો ઈરાન તથા અમેરિકા વચ્ચેના સંબંધોમાં રહેલો તણાવ ઘટાડવા પ્રયત્ન કર્યા છે.
ઈરાન સાથે રાષ્ટ્રસંઘના કાયમી સભ્યો તથા જર્મનીએ મળીને મહત્વનો સંકલીત કરાર કર્યો હતોતો જાઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન તરીકે ઓળખાય છેતે દ્વારા અણુશોના નિયંત્રીત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતોભારત  કરારમાં ભાગરૂપ નહોતુંપરંતુ આંતરરાષ્ટ્રીય સલામતિના કારણોસર ભારતે પણ  પ્રયત્નોને આવકાર્યા હતા૨૦૧૫ના  અણુ કરારમાંથી અમેરિકાએ નીકળી જવાની જાહેરાત કરતાં  કાર્યયોજના સામે પ્રશ્નાર્થ થયા છેઅમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાગુ કરતાં ઈરાને પણ  કરારની કેટલીક જાગવાઈઓ લાગુ નહીં કરીએ એવી જાહેરાત કરી છેતેના કારણે ૨૦૧૫ના  અણુકરાર સામે પ્રશ્નો ઉભા થયા છેજાકે ઈરાને કઈ જાગવાઈની બાંહેધરી પાછી ખેંચી છેએવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી પરંતુ સમીક્ષકો અણુ પ્રયોગના મુદ્દાને સમજી રહ્યા છે.
 સંજાગોમાં અમેરિકાએ ઈરાન પર વધુ પ્રતિબંધો લાગુ કર્યા છે અને અફઘાનિસ્તાનને મદદરૂપ બનવા માટે તેના બંદરો દ્વારા થતી ગતિવિધિ પણ પાછી ખેંચી લીધી છેતેની સીધી અસર ભારતને થઈ છે ઉપરાંત ચાબહાર બંદર વિકસાવવામાં ભારતના કરારને પણ અસર થઈ છેભારત ઈરાન પાસેથી લગભગ ૧૧ ટકા જેટલું ખનીજતેલ આયાત કરે છે તે હવે બંધ કરવું પડ્યું છે અને તેના પગલે વૈકલ્પીક વ્યવસ્થા કરવી પડી છે ઉપરાંત અમેરિકાએ અખાતની ખાડીમાં લશ્કરી ગોઠવણ કરતાં તંગદીલીમાં વધારો થયો છેઆના કારણે કોઈપણ પ્રકારની ખોટી ગણતરી ઉંધી પડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.
 સંજાગો વચ્ચે ઈરાનના વિદેશમંત્રીની નવી દિલ્હીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો તથા મધ્યસ્થી માટેના પ્રયાસોમાં આગળ વધવાની શક્યતાઓ ઉભી થઈ છેપ્રતિબંધના સંજાગોમાં ઈરાનની જરૂરિયાત તથા ભારતની ખનીજતેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ બંને દેશો ઉકેલ કાઢવા પ્રયત્નશીલ છેજાવેદ ઝરીફની  મુલાકાતથી એક મહત્વની ભૂમિકા માટેના સંકેત મળ્યા છેભારતના બંને દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના કારણે તેમાંથી કોઈ ઉકેલ આવે તેની આશા ઉભી થઈ છે.
લેખકઃ  ડોક્ટર અસીફ શુઝાઈરાનની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments