Skip to main content

બ્રેક્ઝીટ મુદ્દે આખરી પ્રયાસ અને હવે પછી શું? – આ અંગે સમીક્ષા

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેની યુરોપીયન સંઘમાંથી બ્રિટનને બહાર નીકળવા અંગેની બ્રેÂક્ઝટ સમજુતીને બ્રિટીશ સંસદે ભુતકાળમાં ત્રણ વખત ફગાવી દીધી છેહવે પ્રધાનમંત્રી થેરેસા મે  સમજુતી બાબતે આખરી પ્રયાસ કરશે પ્રયાસમાં પણ જા નિષ્ફળતા મળશે તો તેના ગંભીર પરિણામો સમજુતી તથા બ્રિટનની વર્તમાન સરકાર ઉપર થશેયુરોપીયન સંઘના સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીફ બાર્કલેએ  મુજબ જણાવ્યું હતુંતેમણે કહ્યું કે સમજુતી હવે પછી જા ફગાવાશે તો સમજુતી કાયમ માટે રદ થશેપ્રધાનમંત્રી થેરેસા મે  સમજુતી હાઉસ ઓફ કોમન્સમાં શક્ય તેટલી વહેલી તકે ફરીથી રજુ કરવા પ્રયાસ કરી રહ્યા છે સમજુતીનો વિરોધ કરનારાઓ  બાબતે ચિંતિત છે કેતાજેતરમાં  સપ્તાહ સુધી ચાલેલી મંત્રણામાં  સમજુતીમાં કોઈ નવી બાબતોનો સમાવેશ થયો છે કે નહીંપ્રધાનમંત્રી થેરેસા મેના પોતાના પક્ષ-કન્ઝર્વેટીવ પાર્ટીના સભ્યો માને છે કેબ્રિટનની આર્થિક અને બંધારણીય એકતાની સલામતીની બાબતનો સમજુતીમાં સમાવેશ થાય તો સમજુતીને માન્યતા આપી શકે છેલેબર પાર્ટીયુરોપીયન સંઘમાં રહેતા બ્રિટિશ નાગરિકો તથા બ્રિટનમાં વસતા યુરોપીયન સંઘના નાગરિકોના અધિકારો બાબતે સમજુતીનો વિરોધ કરી રહ્યા છેલેબર પાર્ટીએયુરોપીયન સંઘના સભ્યપદ મુદ્દે બીજીવાર જનમત લેવાની પણ માગણી કરી છે.  એવી પણ શક્યતા છે કેપ્રથમ તબક્કામાં બ્રેક્ઝીટને સંસદીય મંજૂરી માટે મળેતે હેતુથી લેબર પાર્ટી મતદાન વખતે ગેરહાજર રહી શકે છે.  તો બીજીતરફ ગ્રીન પાર્ટીલીબરલ ડેમોક્રેટસ્કોટીશ નેશનલ પાર્ટી તથા પ્લેડ સીમરૂ બ્રેક્ઝીટનો સંપૂર્ણ વિરોધ કરી રહ્યા છે.  ટૂંકમાં કન્ઝર્વેટીવ પક્ષ માટે આવનાર સમયમાં મોટા પડકારો ઉભા થવાની સંભાવના છે.  દરેક પક્ષે સંસદમાં પોતાનું વલણ કટ્ટર બનાવ્યું છે અને સમજૂતી નહીં અથવા બ્રેક્ઝીટ સમજૂતી નહી વચ્ચે પસંદગી ઉભી થઈ રહી છે મહિને યોજાયેલી ચૂંટણીમાં પણ કન્ઝર્વેટિવ પક્ષે એક હજાર ૩૩૪ કાઉÂન્સલરો ગુમાવ્યા છે.  બ્રેÂક્ટઝ મુદ્દે ઉપરા ઉપરી પરાજ્ય મળતો રહ્વો હોવા છતાં પ્રધાનમંત્રી થેરેસા મેએ પદ પરથી રાજીનામું આપવાની બાબત ટાળી દીધી છેસંસદમાં બ્રેક્ઝીટ સમજૂતી અંગેના મતદાનમાં ચોથી વખત હારનો સામનો કરાયો પડે તો થેરેસા મે સાંસદો જનમતના નિર્ણયને યાદ રાખે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.    સમગ્ર વિવાદમાંથી થેરેસા મે સફળતાપૂર્વક બહાર નીકળશેતો તે બાબત થેરેસા મે માટે તેમજ તેમની સરકાર માટે મોટો વિજય હશેપણ જા આનાથી વિપરીત સંજાગો ઉભા થાયતો બ્રિટનને વાસ્તવિક આર્થિક અને બંધારણીય એકતા Âસ્થરતા મેળવતા પહેલા ઘણાં અવરોધોનો સામનો કરવો પડશે.  સમગ્ર રીતે જાતા સમજૂતી સધાય કે  સધાય પણ બ્રિટન  વર્ષના ૩૧મી ઓક્ટોબર સુધીમાં યુરોપીયન સંઘમાંથી અળગુ થશે  બાબત નિશ્ચીત છેયુરોપીયન સંઘના ૨૭ સભ્યોએ અલગ થવાની સમજુતી ઉપર ફેરવિચારણા કરવા માટે વધુ  માસનો સમય આપ્યો છેભારતમાં બ્રીટન સાથેના વેપાર ક્ષેત્રે બ્રેÂક્ઝટ સમજુતીની અસર થશે કે નહીં થાય તે મુદ્દે મતમતાંતરો છેભારતીય રીઝર્વ બેંકે તેના અહેવાલમાં નોંધ્યું છે કેબ્રેÂક્ઝટના લીધે ભારતીય નિકાસકારોને ભારત-બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય વેપાર અંગેની સમજુતીઓ બાબતે પુનઃ વિચારણાની તક મળશેસમજુતી  થાય તો બ્રિટનના ચલણ પાઉન્ડને સીધી અસર થશેઆના પરિણામે બ્રિટનની નવી બજાર વ્યવસ્થા પર અસર થાય તેવી સંભાવના છે બધી  પ્રક્રિયામાંથી બ્રિટનના બજારને બહાર આવતા થોડોક સમય લાગશે વાત નિશ્ચીત છે.
લેખક – ડોક્ટર સંઘમીત્રા શર્માયુરોપીયન બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
શ્રીરંગ તેંડુલકરજતિન કામદારમયુર રાજાણી

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...