લોકસભાએ નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર વિધેયક – ર૦૧૯ ને બહાલી આપી છ. આ વિધેયકમાં નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર સ્થાપવાની જાગવાઈ છે. એવી જ રીતે સુચિત કેન્દ્રની રાષ્ટ્રીય દ્રષ્ટીએ મહત્વનું ગણાવવામાં આવ્યું છે. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક લવાદનું કેન્દ્ર બનાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. સંસદના બંને ગૃહોએ પાકિસ્તાનમાંથી આયાત કરાતી તેમજ પાકિસ્તાનમાં ઉત્પાદીત ચીજવસ્તુઓ ઉપર ર૦૦ ટકા વેરો લાદવાની જાગવાઈવાળા ઠરાવને બહાલી આપી હતી. સંસદે કસ્ટમ ટેરીફ ધારાના પ્રથમ પરિશિષ્ટમાં સુધારાને પણ મંજુરી આપી છે. નાણામંત્રી અનુરાગ ઠાકુરે પાકિસ્તાનમાંથી આવતી ચીજવસ્તુઓ પરનો વેરો વધારવાનો ઠરાવ ગૃહમાં રજુ કર્યો હતો. નાણામંત્રી નીર્મલા સીતારમને જણાવ્યું હતું કે સરકાર કૃષિ, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે. એવી જ રીતે જાહેર જનતા માટેના ખર્ચમાં બાંધછોડ કર્યા વિના આર્થિક મજબુતીકરણ માટે પણ સરકાર કટીબધ્ધ છે. ગત બુધવારે સામાન્ય અંદાજપત્ર પરની ચર્ચામાં બોલતાં, નાણામંત્રીએ જણાવ્યું હતું કે અંદાજપત્રીય દરખાસ્તોનો મુખ્ય હેતુ દેશમાં પરીવર્તન લાવવાનો છે.
સરકારે આર્થિક ખાદ્ય ૩.૩ ટકા સુધી મર્યાદીત રાખવાનો નિર્ણય લીધો છે. ગૃહરાજયમંત્રી જી.કિશન રેડૃએ ગૃહમાં જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૯ ના પ્રથમ છ માસમાં દેશમાં સરહદ પારથી થતી ધુસણખોરીના પ્રમાણમાં ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે કાશ્મીરમાં આતંકવાદી બનાવોના પ્રમાણમાં ર૮ ટકાનો તથા આતંકવાદીઓ દ્વારા યુવાનોની કરાતી ભરતીના પ્રમાણમાં પણ ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
સંરક્ષણ મંત્રી શ્રીપાદે ગત સોમવારે સંસદને માહિતી આપી હતી કે જુન ર૦૧૯ સુધીમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ભંગની એક હજાર ર૯૯ ઘટનાઓ થઈ હતી, જે આજ સમયગાળામાં ગત વર્ષે એક હજાર ૬ર૯ હતી. પરમાણુ ઉર્જા બાબતોના મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગગનયાન પ્રોજેકટ નિર્ધારીત સમયપત્રક મુજબ ચાલી રહયો છે અને તે દેશને આઝાદી મળી તે ઘટનાના ૭પ વર્ષ થાય તે પહેલા જ સાકાર થશે. ગગનયાનની ડિઝાઈન અને મુખ્ય ગૌણ વ્યવસ્થા અંગે નિર્ણય લેવાઈ ગયો છે. આ યાનના ચાલકદળના સભ્યોના તાલીમ કાર્યક્રમને આખરી ઓપ અપાયો છે. તેમજ ગગનયાનના ચાલક દળની પસંદગીની પ્રક્રિયાનો આરંભ કરાયો છે. ગુરૂવારે રાજયસભામાં તેમણે કહયું કે ગગનયાન રાષ્ટ્રીય મસલતી પરિષદની રચના કરવામાં આવી છે. બેંક ખાતા શરૂ કરવામાં તેમજ મોબાઈલનું જાડાણ લેતી વખતે ગ્રાહકો આધારકાર્ડનો પુરાવા તરીકે મરજી હોય તો જ ઉપયોગ કરે તેવી જાગવાઈને સંસદે બહાલી આપી.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર ડેટા સલામતી ધારાની ધારો ઘડશે. તેમણે કહયું કે આધાર કાર્ડની માહીતી રક્ષણનો ભંગ કરનાર કસુરવારને એક કરોડ રૂપિયાનો દંડ તથા કેદની સજા આપવાની જાગવાઈ કરાઈ છે. સંસદના બંને ગૃહોમાં કર્ણાટકના રાજકીય બનાવો અંગે ધાધલધમાલના તથા શોરબકોરના દ્રશ્યો જાવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસ સાથી બીજા પક્ષો પણ જાડાયા હતા. સાંસદ અધીર રંજન ચૌધરીએ, કર્ણાટકમાં કોંગ્રેસ ખાતે જેડી-એસની સંયુકત સરકારને ઉથલાવવા ભાજપ પ્રયાસ કરી રહયાનો આક્ષેપ કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ આક્ષેપને ભારપુર્વક નકારી કાઢયો હતો. તેમણે કહયું કે કર્ણાટકની રાજકીય પરીસ્થીતી સાથે કેન્દ્ર સરકારને કોઈ લેવાદેવા નથી.

Comments
Post a Comment