રાજદ્વારી કુનેહ અને વ્યકિતત્વના પ્રભાવની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વમાં સાંપ્રત સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમકક્ષ નેતા હાલ નથી. તેઓ જયાં જાય છે તયાંના નેતાઓ તેમના પ્રભાવ હેઠળ આવતા જણાય છે. તાજેતરમાં અમેરીકાના હ્યુસ્ટન ખાતેના એક કાર્યક્રમમાં તેમના આ વ્યકિતત્વનો પરીચય મળ્યો. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાના પ્રમુખ તરીકે કાર્યભાળ સંભાળ્યો ત્યારપછીના સમયગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે છ વખતથી વધુ દ્વિપક્ષીય બેઠક યોજી છે.
આ ઐતિહાસીક ક્ષણો, ભારત – અમેરીકાના મજબુત બનતા સંબંધો દર્શાવે છે. આ મુલાકાતોથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ થયા છે. આ બંને આગેવાનોએ ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભામાં ઉપÂસ્થત રહયાં બાદ પણ વાતચીત કરી હતી. ભારત – અમેરીકાના મજબુત બનતા દ્વિપક્ષીય સંબંધોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ બધી જ બેઠકો સમગ્ર રીતે જાતાં ઓછા સમયગાળાની હોવા છતાં તેમાં મહત્વના નિર્ણયો લેવાયા હતના. હયુસ્ટન ખાતેના કાર્યક્રમમાં આ બંને આગેવાનોનું સમગ્ર વર્તન એક મિત્ર દેશોના વડાઓ વચ્ચે હોય તેવું હતું. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિÂધ્ધઓને સ્વીકારી હતી અને તેમને સાંપ્રત ભારતીય રાજકારણમાં રાષ્ટ્રપિતા સમાન વ્યકિતત્વ ધરાવતા નેતા તરીકે ઓળખાવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં બે દેશોનાવડાઓ વચ્ચેના વર્તન – બંને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંવાદની તથા મિત્રતાની અભિવ્યકિતને અવગણી શકાય નહી. સમીક્ષકો દ્વારા વ્યકત કરાયેલી આશંકાના તદૃન વિરૂધ્ધ વલણ સપનાવીને શ્રી ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ કાશ્મીર મુદૃ મધ્યસ્થી કરશે નહી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આવું વલણ અપનાવવા શ્રી ટ્રમ્પને ઘણી વખત વિનંતી કરી ચુકયા છે, જે ધ્યાનમાં લેતા શ્રી ટ્રમ્પનું નિવેદન આગવુ મહત્વ ધારણ કરે છે. અગાઉ પ્રસાર માધ્યમો સતત કહેતા હતા કે શ્રી ટ્રમ્પે કાશ્મીર મુદૃ મધ્યસ્થી કરવા છ વખત જણાવ્યું છે.
જા કે શ્રી ટ્રમ્પે એમ પણ કહયું હતું કે જા ભારત ઈચ્છે તો અને તો જ તેઓ કાશ્મીર મુદૃ દરમિયાનગીરી કરવા ઉત્સુક છે. આ બાબત સમીક્ષકોએ અવગણી હતી. બંને દેશોના વડાઓની મંત્રણાઓની મોટી ફળશ્રુતી એ છે કે બંને દેશોએ વેપાર ક્ષેત્રે ઉભા થયેલા મતભેદો ટુંક સમયમાં ઉકેલવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ બાબત સ્પષ્ટ રીતે સંકેત આપે છે કે વેપાર ક્ષેત્રના મતભેદો ભારત અને અમેરીકા વચ્ચેના વ્યુહાત્મક ભાગીદારીના સંબંધો ઉપર અસર પડશે નહી.
એવી જ રીતે સરહદપારના આતંકવાદ અંગેના ભારતના પ્રધાનમંત્રીના અભિગમ, પધ્ધતિ અને તેમની ક્ષમતામાં અમેરીકા પુર્ણ વિશ્વાસ ધરાવે છે તે બાબત પણ આ દ્વિપક્ષીય મંત્રણામાં સ્પષ્ટ રીતે જાવા મળી હતી. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ભારત સરકાર કાશ્મીર મુદૃ જે વલણ અને પધ્ધતિ અપનાવી રહી છે તેને અમેરીકા સંપુર્ણ સમર્થન આપી રહયું છે અને તે વિરોધ કરશે નહી. અમેરીકા તરફથી વર્તમાન પરીÂસ્થતિમાં આનાથી સ્પષ્ટ સમર્થનની અપેક્ષા રાખી શકાય નહી.
કારણ કે અમેરીકાના સેનિકોની અફઘાનીસ્તાનમાં હાજરી હોવા છતાં તાલીબાનો જે રીતે હિંસા કરી રહયાં છે તે જાતાં તાલીબાનો ઉપર અંકુશ મેળવવા અમેરીકાને પાકીસ્તાનના સહકારની જરૂર છે. સમગ્ર રીતે જાતા શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે શ્રી મોદીને આપેલા સમર્થનથી કાશ્મીરમાં શાંતિ અને વિકાસને નવુબળ મળશે.
શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત અને તેમના પરીણામો શ્રી મોદીના રાજદ્વારી વલણનો વિજય ગણાવી શકાય.
લેખક ઃ પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, જેએનયુના અમેરીકન અભ્યાસના ચેરમેન

Comments
Post a Comment